Inquiry CSR/CareerContact Login
Select Blue Color Theme
Select Black Color Theme
No Style
  • A-
  • A
  • A+
English
|
ગુજરાતી
  • શ્રી નારાયણ કલ્ચરલ મિશન
  • શ્રી નારાયણ ગુરુ વિદ્યાલય (અંગ્રેજી માધ્યમ)
  • શ્રી નારાયણ ગુરુ વિદ્યાલય (ગુજરાતી માધ્યમ)
  • શ્રી નારાયણ સેન્ટ્રલ સ્કૂલ (CBSE)
  • શ્રી નારાયણ કોલેજ ઓફ કોમર્સ
  • શ્રી નારાયણ ગુરુ વિદ્યાલય (ઓઢવ)
શ્રી નારાયણ ગુરુ વિદ્યાલય (ગુજરાતી માધ્યમ)
  • વહીવટ
    • અમારા વિષે
    • વિઝન અને મિશન
    • Principal's Desk
    • Constitution of Committee/ Boards
    • Teachers & Staff
    • Policies
    • Milestones
    • Future Plan
  • શિક્ષણશાસ્ત્રીઓ
    • Syllabus & Curriculum
    • Evaluation System
    • Home Learning Lesson
    • Pre-School, Pre-Primary, I & II
  • ઇન્ફ્રા & સુવિધાઓ
    • Infrastructural Facilities
    • Canteen Facilities
    • Transport Facilities
    • Campus
    • Medical Facilities
    • Science Lab
  • પ્રવેશ
    • Online Admissions
    • Admission Inquiry
    • Document List
    • FAQs
  • સ્ટુડન્ટ્સ કોર્નર
    • Home Work
    • Exams/Results
    • Celebration
    • Notice Board
    • Connect to Teachers
    • School Calendar
    • School Details
  • પેરેન્ટ્સ કોર્નર
    • Admission Pre-School
    • Admission Open for Class KG to XII
    • Bus Route List
    • CBSE Affiliation Report
    • Parents Meet
    • Fee Structure/ Fee Payment Online
    • Withdrawal
    • School Details
  • Home
  • Media Corner
  • Events
  • Alumni Impact Program
  • પ્રિન્ટ
  • શેર કરો

Alumni Impact Program

અમારું ગૌરવ.. (S. N. G. V)એ અમારી ભૂતપૂર્વ વિદ્યાર્થીની મેઘના કામદાર.

શ્રી નારાયણ ગુરુ વિદ્યાલય માંથી ૨૦૧૬માં પાસ થયેલી અને ગુજરાતી સાહિત્યને સમર્પિત થયેલી એકમાત્ર વિદ્યાર્થિની એટલે મેઘના કામદાર. હાલમાં જ તેને એક પુસ્તક ' અંતરની અભિલાષ ' નું સંપાદન કર્યું છે." અનુભૂતિની અભિવ્યક્તિ" ના નામે તેની કોલમ ન્યુઝ પેપરમાં પ્રકાશિત થાય છે. સાહિત્યના લેખનક્ષેત્રે અને સંપાદનક્ષેત્રે તે ખુબ આગળ વધી રહી છે.તે પુસ્તકમાં સહલેખક રહી ચૂકી છે. આજે વિશ્વ માતૃભાષા દિવસ નિમિતે તે વક્તા તરીકે હાજર રહી હતી અને વિદ્યાર્થીઓ માટે પ્રેરણાત્મક સ્પીચ આપીને ગુજરાતી ભાષા સાથે જોડાવા પ્રેરણા આપી હતી... તેમના વક્તવ્ય ની વિદ્યાર્થીઓના માનસ ઉપર ઉંમદા અસર થઈ અને ભવિષ્યમાં પણ લેખન ક્ષેત્રે જોડાવા અંગેના સપના તેઓ પણ પુરા કરી શકે તેવો વિચાર કેળવાયો. આજે આ પ્રસંગે તેનું સંપાદિત પુસ્તક ' અંતરની અભિલાષ' ને ભેટ સ્વરૂપે સ્વીકારતા અમે આનંદ અને હર્ષની લાગણી અનુભવીએ છીએ. સાહિત્યની આ વિશાળ દુનિયામાં પગરવ પાડીને તેણે પોતાની નાનીઅમથી દુનિયાને તેમાં સમાવી લીધી છે.

શ્રી નારાયણ ગૃહ વિદ્યાલય ગુજરાતી માધ્યમના માધ્યમિક વિભાગના ટીચર ખ્યાતી દેસાઈ દ્વારા કુમારી મેઘના કામદારની, તેમના કાર્ય વિશેની અભ્યાસ વિશેની માહિતી વિદ્યાર્થીઓ સમક્ષ પ્રસ્તુત કરી. શાળા સંચાલન, શ્રી નારાયણ સાંસ્કૃતિક મિશનના પ્રેસિડેન્ટ અને જનરલ સેક્રેટરીએ પણ તેણીના પુસ્તક વિમોચન માટે શુભેચ્છાઓ પાઠવી , અને 2023 માં શૈક્ષણિક સફરના 40 વર્ષ પૂર્ણ થવાના અવસરે પ્રકાશિત શાળા સોવેનીયર અને સ્મૃતિચિહ્નથી સન્માનિત કર્યા.

  • Read more...
  • Events

  • માતૃભાષા દિવસની ઉજવણી
  • Alumni Impact Program
  • Farewell & Blessing Ceremony Std. 10 & 12 2022-2023 Batch
  • Career Counselling Session
  • Engaging Students Through Gamification
  • Teachers Training Programm
  • માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ -23-24 માં વિદ્યાર્થી પરિષદની પસંદગી
  • સ્કાઉટ્સ પ્રેક્ટિકલ પ્રવૃત્તિઓ-પ્રાથમિક વિભાગ
  • શાળા એસેમ્બલીમાં સામૂહિક કસરત-પ્રાથમિક વિભાગ
  • ISRO મુલાકાત
  • યાનમ ફિલ્મ રિવ્યુ
  • ઉચ્ચારણની પ્રવૃત્તિઓ -Std 1
  • વર્ગ મોનિટરની ચૂંટણી
  • ગુજરાતી માધ્યમના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓમાં નેતૃત્વ કૌશલ્યના વિકાસ માટે - શ
  • ગુરુ પૂર્ણિમા ઉજવણી
  • વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન
  • એસેમ્બલીમાં મોબાઇલ એડિક્શન ઉપર નાટકની રજૂઆત
  • School Assembly- 9B
  • આઝાદી કા અમૃત મહોત્સવ સંદર્ભે મેરી માટી મેરા દેશ કાર્યક્રમની ઉજવણી
  • સસ્ટેનેબલ ડેવલપમેન્ટ નું બોર્ડ ડેકોરેશન
  • ભારત માટે એક વિશાળ છલાંગ!
  • ધોરણ 3 અને 4માં વન મિનિટ ગેમ
  • ધોરણ 7 અને 8ના વિદ્યાર્થીઓની સાયન્સ લેબ વિઝીટ
  • Funbrella Competition
  • Alumni Impact Programme
  • Teachers Day Celebration
  • Janmasthami Celebration
  • જન્માષ્ટમીની ઉજવણી- પૂર્વ પ્રાથમિક વિભાગ
  • જન્માષ્ટમીની ઉજવણી- પ્રાથમિક વિભાગ
  • શિક્ષક દિવસની ઉજવણી
  • શિક્ષક દિવસની ઉજવણી 2023
  • ઓનમની ઉજવણી
  • રાખી ઉજવણી સાહિબાગ કેન્ટોનમેન્ટમાં સેનાના જવાન સાથે
  • ગરબા
  • રંગ તાલી સંગ માણો નવરાત્રી
  • Diwali Program on AIR
  • ACHIEVERS OF CHILDREN NATIONAL SCIENCE CONGRESS 2023
  • પ્રવેશ ઉત્સવ - 2024
  • 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ - Class 9
  • 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ Class 1- 8
  • Privacy Policy
  • Copyright
  • Disclaimer
  • Feedback
  • Sitemap
©2022-23 શ્રી નારાયણ ગુરુ વિદ્યાલય (ગુજરાતી માધ્યમ) All right reserved.
Designed & Developed by Sauratech
મુલાકાતીઓ
2025188
છેલ્લે થયેલ સુધારો
14 મે 2025
1pix
Apply Now