શાળા એસેમ્બલીમાં સામૂહિક કસરત-પ્રાથમિક વિભાગ
"શિક્ષણની સાથે સાથે જીવનમાં કસરતને પણ પ્રાધાન્ય આપવું જોઈએ" બાપુના આ વિધાનને સાર્થક કરી રહ્યા છે ગુજરાતી માધ્યમના બાળકો.
સવારના તાજગીભર્યા પ્રાકૃતિક સૌંદર્યને પોતાના શ્વાસમાં ભરી ગજબની સ્ફૂર્તિ સાથે કસરત કરતા જણાઈ રહયા છે.
@શ્રી નારાયણ ગુરુ વિદ્યાલય પ્રાથમિક વિભાગ ગુજરાતી માધ્યમ
Please click to more details: View Photo Gallery