ધોરણ 3 અને 4માં વન મિનિટ ગેમ
ધોરણ 3 અને 4 વન મિનિટ ગેમ
આ રમતની શરૂઆત વિદ્યાર્થીઓ ને ઓમકાર દ્વારા શરૂ કરાવવામાં આવી આ રમત દ્વારા વિદ્યાર્થીઓમાં એકાગ્રતા વધે અને ઝડપી નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો થાય છે વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહભેર આ રમતને માણી અને આનંદની અનુભૂતિ કરી
Please click to more details: View Photo Gallery