પ્રિ-પ્રાયમરી શાળા પ્રવેશોત્સવ
પ્રિ પ્રાયમરીના નાના ભૂલકાઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો. ખૂબજ ઉત્સુકતા સાથે બાળકોએ શાળામાં પ્રવેશ કર્યો. શિક્ષકોએ બાળકોને કપાળમાં કુમકુમના તિલક કરી આવકાર્યા. શાળાના પ્રિન્સિપાલ તેમજ વાઈસ પ્રિન્સીપાલ મેડમે બાળકોને સ્ટાર આપ્યા.બાળકો ખૂબજ આનંદિત થયા.
તારીખ 8/6/2023