ઉચ્ચારણની પ્રવૃત્તિઓ -Std 1
બાળકને જો પાયાનું શિક્ષણ સારુ મળશે તો એ આગળની અભ્યાસ ખૂબ સારી રીતે ગ્રહણ કરી શકશે. આ બાબતને કેન્દ્રમાં રાખી ધોરણ 1ના શિક્ષકોએ જુદાજુદા મૂળાક્ષરોના કાર્ડ બનાવી બાળકોને તે મૂળાક્ષરોના સ્પષ્ટ ઉચ્ચાર કરાવી મૂળાક્ષરોની ઓળખ કરાવી.
@શ્રી નારાયણ ગુરુ વિદ્યાલય, ગુજરાતી માધ્યમ,સેટેલાઇટ
Please click to more details: View Photo Gallery